135-D નોટિસ બંધ? ગુજરાતમાં જમીન વેચાણના નવા નિયમો – ખેડૂતો માટે ફાયદો કે ખતરો!
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
10, એપ્રીલ 2026  |   5544

ગુજરાતમાં જમીન વેચાણના નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારે ૧ એપ્રિલથી 135-D નોટિસ અંગે નવી વ્યવસ્થા અમલમાં મૂકી છે, જેમાં ચોક્કસ શરતો હેઠળ હવે નોટિસ વગર જ જમીનની પાકી એન્ટ્રી તે જ દિવસે કરવામાં આવશે. આ નિર્ણયથી જમીન વ્યવહારો ઝડપી બનશે, પરંતુ નિષ્ણાતો ખેડૂતોને સતર્ક રહેવાની સલાહ આપી રહ્યા છે. નવા નિયમોનો સીધો અસર 7/12, 8-A અને નમૂના નંબર 6 જેવા દસ્તાવેજો પર પડશે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution