લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
01, એપ્રીલ 2026 |
1782
સુરતમાં હનુમાન જન્મોત્સવની અનોખી ઉજવણી કરવામાં આવશે. જેમાં. સુરતના પાલ વિસ્તારમાં આવેલા અટલ આશ્રમમાં હનુમાન જન્મોત્સવ નિમિત્તે ૭ હજાર કિલોનો કિલોનો મહા લાડુ બનાવવામાં આવ્યો છે. જે લાડુનો હનુમાનજીને ભોગ ધરાવી પ્રસાદ સ્વરૂપે સમગ્ર દિવસ દરમિયાન તમામ ભક્તોને વહેંચવામાં આવશે.