ડ્રીમ સિટીથી અલથાણ પછી હવે અડાજણમાં મેટ્રોરેલની ટ્રાયલ રન
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
14, મે 2026  |   2673

મહાનગર પાલિકાની ચૂંટણી પહેલાં ડ્રીમસિટીથી અલથાણ રૂટ ઉપર મેટ્રોરેલની ટ્રાયલ રન લેવાયા બાદ ગુરૂવારે શહેરનાં અડાજણ વિસ્તારમાં પથરાયેલાં નેટવર્ક ઉપર મેટ્રોરેલની ટ્રાયલરન લેવામાં આવી હતી જેને પગલે લોકોમાં ઝડપથી મેટ્રોરેલ શરૂ થવાની આશા જાગી છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution