મુંબઈ:

બોલીવુડ અભિનેત્રી કંગના રનૌતની મુશ્કેલીઓ વધી રહી છે. કંગના વિરુદ્ધ ગુરુવારે સાંજે બોમ્બે હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે. જેમાં કંગના રનૌત પર તેના ટ્વિટર એકાઉન્ટ દ્વારા સતત દેશમાં 'નફરત અને ધૃણા' ફેલાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

પંજાબી દાદી વિશે એલફેલ શબ્દોથી ભડક્યો દિલજીત, કહ્યું-' 'કંગના રનૌત આ સાંભળ પ્રૂફ સાથે'