ઘર ખરીદતાં પહેલાં તમારે એ ચેક કરી લેવું જાેઈએ કે તમે ફાઈનાન્શિયલી તૈયાર છો કે નહીં
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
22, જુન 2024  |   2178


નવીદિલ્હી,તા.૨૨

ઘર એ આજની તાતિ જરૂરિયાત છે. ઘર ખરીદવું ભાવનાત્મક કરતાં વધારે નાણાંકીય રીતે જાેડાયેલો મહત્વનો ર્નિણય છે. માત્ર ભાવનાઓમાં તણાઈ જઈને ઘરની ખરીદી ન કરવી જાેઈએ. પરંતુ તેના માટે તમારે ખિસ્સા પર પણ ધ્યાન રાખવું જાેઈએ. જીવનમાં એક જ વાર ઘર લેવાનું હોવાથી લોકો આંકો બંધ કરીને સાહસ કરે છે.

ઘર ખરીદવું ભાવનાત્મક કરતાં વધારે નાણાંકીય રીતે જાેડાયેલો મહત્વનો ર્નિણય છે. માત્ર ભાવનાઓમાં તણાઈ જઈને ઘરની ખરીદી ન કરવી જાેઈએ. પરંતુ તેના માટે તમારે ખિસ્સા પર પણ ધ્યાન રાખવું જાેઈએ. જાે તમારી કોઈ પર્સનલ લોન કે ક્રેડિટ કાર્ડનું બિલ બાકી છે અને તમે હોમ લોન માટે એપ્લાય કરો છો તો બેંક તમારી ક્રેડિટ લિમિટને ઓછી કરી નાંખે છે. ઘરી ખરીદતાં પહેલાં તમારે એ ચેક કરી લેવું જાેઈએ કે તમે ફાઈનાન્શિયલી તૈયાર છો કે નહીં. પરંતુ તે કેવી રીતે ચેક કરી શકાય. આવો જાેઈએ. રિપોર્ટ પ્રમાણે દેવેશે પોતાના સપનાનો મહેલ લોન પર ઉભું કરવાનો વિચાર કર્યો. તેનું કહેવું છે કે જ્યારે મેં ઘર ખરીદ્યુ ત્યારે મારી સેલરી વધારે ન હતી. ડાઉન પેમેન્ટ માટે ઓછા પૈસા હતા. જેના કારણે મારે હોમ લોન વધારે લેવી પડી. રજિસ્ટ્રેશન ચાર્જ અને સ્ટેમ્પ ડ્યુટી માટે ૩ લાખ રૂપિયા મિત્ર પાસેથી ઉધાર લેવા પડ઼્‌યા. ઈસ્ૈંએ મારા ખર્ચને વધારી દીધું. સેવિંગ્સની આદતને ભૂલવી દીધી. મિત્રના પૈસા પાછા આપવા માટે પર્સનલ લોન લેવી પડી. હોમ લોન અને પર્સનલ લોનનું ઈસ્ૈં ભરતાં-ભરતા થાકી ગયો છું. વિચારું છું કે ઘર ન ખરીદ્યું હોત તો સારું હતું. આ તો માત્ર દેવેશની વાત થઈ. જાે તમે પણ લોન પર ઘર ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારે આ વાત ધ્યાનમાં રાખવી જાેઈએ નહીં તો તમે મોટા નાણાંકીય સંકટમાં ફસાઈ જશો. ક્ષમતાથી વધારે હોમ લોન લેવી,ખર્ચ વધવાથી સેવિંગ્સ કરવાનું છોડી દેવું,મિત્રના પૈસા પાછા આપવા વધું એક દેવું કરવું,૧ લાખની સેલરી પર ૩૦ હજારથી વધારે ઈસ્ૈં,કેશ ફ્લો જાળવી રાખવાનો સૌથી મોટો પડકાર,મકાન ખરીદતાં પહેલાં ડાઉન પેમેન્ટ જમા ન કરી શકવું.

પૂરતા ડાઉન પેમેન્ટ અને સેલરીના પ્રમાણમાં ખર્ચની ફાળવણી કર્યા વિના ઘર લેવાથી વ્યાજના ચક્રમાં ફસાવા જેવી સ્થિતિનો સામનો કરવો પડી શકે છે. ઘર લેતા સમયે બીજી એક જરૂરી વાતનું ધ્યાન રાખો કે તમારા ટર્મ ઈન્શ્યોરન્સમાં હોમ લોનની દેણદારીને પણ સામેલ કરો. નહીં તો કોઈ સંકટના સમયે પરિવારને મળનારો એક મોટો ભાગ બેંકની પાસે જતો રહેશે. ધ્યાન રાખો કે ઘર ખરીદતાં પહેલાં વધારેમાં વધારે ડાઉન પેમેન્ટ જાેડી લો. ડાઉન પેમેન્ટ અને બીજા ખર્ચ માટે લોન લેવાથી બચો. બની શકે કે બિન-જરૂરી ખર્ચમાં ઘટાડો કરો. જેથી ઈસ્ૈંના હિસાબને બેલેન્સ કરી શકાય. હોમ લોનમાં આ ૬ ભૂલો કરી તો ભરેલા ઈસ્ૈં સાથે ઘર પણ જશે, ઘર કજિયાંનું ઘર બની જશે

મ્ેઐહખ્ત ટ્ઠ ર્રેજી ર્હ ર્ઙ્મટ્ઠહઃ ઘર એ આજની તાતિ જરૂરિયાત છે. ઘર ખરીદવું ભાવનાત્મક કરતાં વધારે નાણાંકીય રીતે જાેડાયેલો મહત્વનો ર્નિણય છે. માત્ર ભાવનાઓમાં તણાઈ જઈને ઘરની ખરીદી ન કરવી જાેઈએ. પરંતુ તેના માટે તમારે ખિસ્સા પર પણ ધ્યાન રાખવું જાેઈએ. જીવનમાં એક જ વાર ઘર લેવાનું હોવાથી લોકો આંકો બંધ કરીને સાહસ કરે છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution