જાે તમે ેંઁૈં નો ઉપયોગ કરો છો તો અમે તમને એક નવા ફીચર વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જે લોકો બેન્કમાં પૈસા જમા કરાવવા જાય છે તેમના માટે આ ફીચર ખૂબ જ ઉપયોગી સાબિત થશે. અત્યાર સુધી એવું હતું કે તમે ેંઁૈં એપની મદદથી કોઈને પૈસા મોકલી શકો છો. પરંતુ હવે તમે ેંઁૈંની મદદથી તમારા બેન્ક ખાતામાં પણ પૈસા જમા કરાવી શકો છો. હવે તમે વિચારતા હશો કે આ કેવી રીતે શક્ય છે તો આજે અમે તમને તેના વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ.સૌથી પહેલા તો અમે તમને જણાવીએ છીએ કે આ કેવી રીતે શક્ય છે, જેની મદદથી તમે પેમેન્ટ કરી શકો છો.
સૌથી પહેલા તમારે કેશ ડિપોઝીટ મશીન (ઝ્રડ્ઢસ્) પર જવું પડશે. આ એક એવું મશીન હોવું જાેઈએ જે ેંઁૈં ઝ્રટ્ઠજર ડ્ઢીॅર્જૈં સ્વીકારે. તમને ઝ્રડ્ઢસ્ મશીન પર ઊઇ કોડ દેખાશે અને તેની મદદથી તમે રૂપિયા જમા કરાવી શકશો. સૌ પ્રથમ ેંઁૈં એપ ઓપન કરો. અહીં જઈને તમારે ઊઇ કોડ સ્કેન કરવાનો રહેશે. બાદમાં ેંઁૈં એપ પર સ્કેન કર્યા પછી તમે જેટલી રકમ જમા કરાવવા છો એ રકમ જાેવા મળશે. છેલ્લે તમારે બેન્ક એકાઉન્ટ પસંદ કરવું પડશે. આમાં તમે જે ેંઁૈં પિનનો ઉપયોગ કરશો. તમારા પૈસા એ જ બેન્ક ખાતામાં પહોંચશે.
જીમ્ૈં, ઁદ્ગમ્, ૐડ્ઢહ્લઝ્ર સહિત એવી ઘણી બેન્કો છે જે ેંઁૈંની મદદથી પૈસા જમા કરવાનો વિકલ્પ આપે છે. તાજેતરમાં, યુનિયન બેન્ક દ્વારા પણ આ વિકલ્પ શરૂ કરવામાં આવ્યો છે. જેઓ સરળતાથી રૂપિયા જમા કરાવવા માંગે છે તેમના માટે આ એક સારો વિકલ્પ સાબિત થાય છે. આ ઉપરાંત તેમાં ઘણા ખાસ ફીચર્સ પણ આપવામાં આવ્યા છે જે તેને અલગ બનાવે છે. આનાથી યુઝર્સનો ઘણો સમય પણ બચે છે.
Loading ...