લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
15, એપ્રીલ 2026 |
2178
કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડે (CBSE) ધોરણ-૧૦નું પરિણામ જાહેર કરી દીધું છે. આ વર્ષે પણ વિદ્યાર્થીઓ શાનદાર પ્રદર્શન કર્યું છે. વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ બોર્ડની સત્તાવાર વેબસાઈટ results.cbse.nic.in cbse.gov.in પર ચેક કરી શકે છે.
દર વખતની જેમ આ વખતે પણ દીકરીઓએ ફરી બાજી મારી છે. વિદ્યાર્થીઓના મુકાબલે વિદ્યાર્થીનીઓ વધુ પાસ થઈ છે. જે વિદ્યાર્થીઓએ વિષયોમાં સૌથી વધુ ગુણ મેળવ્યા છે તેમને મેરિટ સર્ટિફિકેટ આપવામાં આવશે.
રીઝલ્ટના મુખ્ય આંકડા :
કુલ ઉમેદવારો - ૨૬ લાખથી વધુ
કુલ પાસ ટકાવારી - અંદાજીત ૯૩.૬ ટકા
તાત્કાલીક રીઝલ્ટ ડાઉનલોડ કરવાની રીત :જાે વેબસાઈટ પર વધુ ટ્રાફિક હોય તો વિદ્યાર્થીઓ ડિજિલોકર અને ઉમંગ એપ દ્વારા ડિજિટલ માર્કશીટ તાત્કાલીક ડાઉનલોડ કરી શકે છે. આવી રીતે ચેક કરો પરિણામ :સૌથી પહેલા સત્તાવાર વેબસાઈટ results.cbse.nic.in cbse.gov.in પર જાઓ.
હોમપેજ પર ‘Secondary School Examination (ઠClass X) ૨૦૨૬’ પર ક્લિક કરો.તમારો રોલ નંબર, સ્કૂલ નંબર અને એડમિશન કાર્ડ આઈટી દાખલ કરો.