વ્હોરા સમાજનાં ધર્મગુરુ સૈયદના દીદાર માટે સુરત સ્ટેશન પર ભીડ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
30, માર્ચ 2026  |   સુરત   |   990

દાઉદી વ્હોરા સમાજના સર્વોચ્ચ ધર્મગુરુ સૈયદના મુફદ્દલ સૈફુદ્દીન દાહોદ ખાતે એક કાર્યક્રમમાં હાજરી આપવા જઈ રહ્યા હતા. આ દરમિયાન સુરતમાં વસતા દાઉદી વ્હોરા સમાજના પુરૂષો, મહિલાઓ અને બાળકો મોટી સંખ્યામાં સુરત રેલવે સ્ટેશન ખાતે રીઝર્વેશન સેન્ટર ખાતે સુરત જમાત દ્વારા દીદાર માટે આયોજન કરવામાં આવ્યું હતું. ટ્રેન નિર્ધારિત સમય કરતાં મોડી આવતા લોકોમાં ઉત્સુકતા જાેવા મળી હતી.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution