ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમની પત્ની કોરોના પોઝેટીવ, ટ્વીટ કરી આપી જાણકારી
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
02, ઓક્ટોબર 2020  |   3960

વોશ્ગિટંન-

હવે કોરોના વાયરસથી સૌથી વધુ અસરગ્રસ્ત દેશ અમેરિકાથી મોટો સમાચાર સામે આવ્યો છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ આના શિકાર બન્યા છે. શુક્રવારે સવારે, ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કર્યું હતું કે તેઓ અને તેમની પત્ની મેલાનિયા કોરોના વાયરસ પોઝેટીવ હોવાનું જાણવા મળ્યું છે. ટેસ્ટનુ રીઝલ્ટ આવ્યા બાદ બંનેને કોરાન્ટાઇન કરવામાં આવ્યા છે.

હવે ડોનાલ્ડ ટ્રમ્પ અને મેલાનીયાને આગામી 14 દિવસ માટે ક્વોરેન્ટાઇન રહેવું પડશે, એક અઠવાડિયા પછી તેમની ફરીથી કોરોના પરીક્ષણ કરવામાં આવશે.



© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution