પેટ્રોલ-ડીઝલ મોંઘું થયું, આખરે શું હોર્મુઝ સંકટની સીધી અસર ભારત પર પડી?
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
16, મે 2026 | 113850
ઈરાન અને હોર્મુઝ સંકટ વચ્ચે ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં પ્રતિ લિટર 3 રૂપિયાનો વધારો થયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલ મોંઘું થતા તેની સીધી અસર હવે સામાન્ય લોકોના ખિસ્સા પર જોવા મળી રહી છે. ટ્રાન્સપોર્ટથી લઈને રોજિંદી વસ્તુઓ સુધી મોંઘવારી વધવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.