ડ્રગ્સ કેસઃમેનેજર કરિશ્માએ સ્વીકાર્યું- હા, મેં દીપિકા માટે ડ્રગ્સ ખરીદ્યું હતું 

મુંબઈ

સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ બોલિવૂડમાં ડ્રગ્સની તપાસ કરતી એજન્સી નાર્કોટિક્સ બ્યુરોએ  ૨૫ સપ્ટેમ્બરના રોજ રકુલપ્રીત સિંહની પૂછપરછ હતી. રકુલ ગુરુવાર, ૨૪ સપ્ટેમ્બરના રોજ હૈદરાબાદથી પરત ફરી છે. કરિશ્માએ એનસીબીની પૂછપરછ દરમિયાન દીપિકા માટે ડ્રગ્સ ખરીદવાની વાત સ્વીકારી હતી. રકુલે ડ્રગ્સ ચેટની વાત સ્વીકારી હતી. ગયા વર્ષે કરન જાેહરના ઘરે યોજાયેલ પાર્ટી હવે એનસીબીના રડાર પર છે.સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ બોલિવૂડમાં ડ્રગ્સની તપાસ કરતી એજન્સી નાર્કોટિક્સ બ્યુરોએ આજે, ૨૫ સપ્ટેમ્બરના રોજ રકુલપ્રીત સિંહની પૂછપરછ હતી. રકુલ ગુરુવાર, ૨૪ સપ્ટેમ્બરના રોજ હૈદરાબાદથી પરત ફરી છે. કરિશ્માએ એનસીબીની પૂછપરછ દરમિયાન દીપિકા માટે ડ્રગ્સ ખરીદવાની વાત સ્વીકારી હતી. રકુલે ડ્રગ્સ ચેટની વાત સ્વીકારી હતી. ગયા વર્ષે કરન જાેહરના ઘરે યોજાયેલ પાર્ટી હવે એનસીબીના રડાર પર છે.

માનવામાં આવે છે કે આ પાર્ટીમાં કોકેનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને આ પાર્ટીમાં સામેલ તમામ સેલેબ્સની એનસીબી પૂછપરછ કરશે. તો બીજી બાજુ શિવસેના નેતા સંજય રાઉતે એનસીબીની કાર્યવાહી પર સવાલ ઊભા કર્યા છે. સૂત્રોના મતે, રકુલે એનસીબી સમક્ષ ડ્રગ્સ ચેટની વાત સ્વીકારી હતી. રકુલે કહ્ય્šં હતું કે તેણે ક્્યારેય ડ્રગ્સ લીધું નથી અને ડ્રગ્સ પેડલર્સ સાથએ તેનું કોઈ કનેક્શન નથી.

આ ઉપરાંત રિયાએ ૨૦૧૮માં રિયા સાથે થયેલી ડ્રગ ચેટની વાત સ્વીકારી હતી. તેણે કહ્ય્šં હતું કે તે ચેટમાં જે વાત થતી હતી તેમાં રિયાએ તેની પાસે ડ્રગ્સ માગ્યું હતું, કારણ કે રિયાએ તેના ઘરે ડ્રગ્સ મૂક્્યું હતું.?? રિયા સવારે ૧૦.૩૦ વાગે દ્ગઝ્રમ્ની ઓફિસ આવી હતી અને ત્યાંથી ૨.૩૦ વાગે નીકળી હતી. આ રીતે એનસીબીએ રકુલની ચાર કલાક સુધી પૂછપરછ કરી હતી.


સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution