લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
02, મે 2021 |
3663
અમદાવાદની સિવલ હોસ્પિટલના કોવિડ-૧૯ સેન્ટર પર પેશન્ટને લઈને આવતી ૧૦૮ એમ્બ્લુયન્સ માટે રોડની સિંગલ સાઈડ પર મંડપ બાંધવામાં આવેલ છે. જેને લઇને બળબળતા તાપમાં શેકાતી ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા અને સ્ટાફને તથા દર્દીઓને રાહત મળી હતી.