ભાજપના પૂર્વ સાંસદ દેવજી ફતેપરાને 2 કરોડના ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની જેલની સજા
03, ઓક્ટોબર 2020

ગાંધીનગર-

ભાજપના પૂર્વ સાંસદ અને બોલીવુડ કલાકાર એવા દેવજી ફતેપરા ને દ્વારા 2 વર્ષની સાદી કેદ અને બે કરોડ ૯૭ લાખ નો દંડ ફટકાર્યો છે. કોર્ટે આ સજા દેવજી ફતેપરા ને બે કરોડનો ચેક રીટર્ન થવાના કેસમાં ફટકારી છે. વર્ષ 2016 ના કલોલ કોર્ટમાં દેવજી ફતેપુરા વિરુદ્ધ કેસ નોંધાયો હતો જેનો ચુકાદો આજે સંભળાવવામાં આવ્યો છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution