અમદાવાદ-

કોંગ્રેસના દિગ્ગજ નેતા હિંમતભાઈ પટેલના આકસ્મિક અવસાન થી ગુજરાતી જાહેરજીવનના મોભી ગુમાવ્યા હોવાનો સ્વીકાર મુખ્યમંત્રી વિજય રૂપાણી કર્યો છે. કેવડિયા કોલોની ખાતે આયોજિત ઓલ ઇન્ડિયા પ્રિસાઇડિંગ ઓફિસર કોન્ફરન્સમાં ઉપસ્થિત રહેલા વિજય રૂપાણીએ અહેમદભાઈ પટેલના અવસાન અંગે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે તેમના અવસાનથી ખૂબ જ દુ:ખ થયું છે એટલું જ નહીં ગુજરાતી જાહેરજીવનના મોભી ગુમાવ્યા છે