/
દિવાળી સજાવટ : જૂની થયેલી બંગડીઓ ફેંકશો નહીં,આ રીતે કરો ડેકોરેશન

લોકસત્તા ડેસ્ક

કાલે કરવા ચોથ પછી મહિલાઓ દિવાળી સજાવટ માટેની તૈયારી શરૂ કરશે. દિવાળી પર લોકો માત્ર ફટાકડા જ ફોડતા નથી, પરંતુ તેમના ઘરને દીવડાઓથી રોશન કરે છે, પરંતુ, આ દિવાળી તમે કંઇક અલગ કરી શકો છો. આજે અમે તમને તમારા ઘરને બંગડીઓથી સજાવટ કરવાની અનોખી રીત બતાવીશું. મહિલાઓને બંગડીઓ પહેરવાની ખૂબ જ પસંદ હોય છે પરંતુ આનો ટ્રેન્ડ સમય સાથે બદલાય છે જો કે મહિલાઓ પોતાની જૂની બંગડીઓ રાખે છે. આવી સ્થિતિમાં, તમે આ દિવાળીમાં ઉપયોગ કરી શકો છો. ચાલો તમને બંગડીઓથી સજાવટ માટે આઇડિયા જ બતાવીએ.


સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution