મેયર પિન્કિ સોનીએ મહીસાગર સ્થિત ફ્રેન્ચ કૂવાની મુલાકાત બાદ સોશિયલ મીડિયામાં મૂકેલી પોસ્ટમાં મ્યુનિ.કમિશનર દિલીપ રાણાનો પોલીસ કમિશનર તરીકે ઉલ્લેખ કરતા મેયરની આ પોસ્ટ વાઈરલ થઈ હતી. લોકોએ આ મુદ્દે મેયરને ટ્રોલ પણ કર્યા હતા. જાેકે, બાદમાં આ ભૂલ ધ્યાન પર આવતા મ્યુનિ.કમિશનર તરીકે ઉલ્લેખ કરાયો હતો.