અનેક અટકળો બાદ આજે બપોરે પુરીમાં જગન્નાથ યાત્રા પર લાગેલી રોકને સુપ્રીમ કોર્ટ દ્વારા હટવવામાં આવી છે. સોમવારે બપોરે સુપ્રિમ કોર્ટેએ નિર્ણય આપતા જણાવ્યુ હતુ કે મંદિર તંત્ર શરતોને આધીન રથયાત્રા યોજી શકશે.મંદિર તંત્રએ રથયાત્રાની તૈયારીઓ રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકારની નિગરાંણી હેઠળ કરવાની રહેશે.જોકે અમદાવાદની રથયાત્રા અંગે કોઇ નિર્ણય આવ્યો નથી