લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
10, જુલાઈ 2026 |
990
ઓડિશાના પુરીના ગજપતિ મહારાજ દિવ્યસિંહ દેવે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડાપ્રધાન મોદીને પત્ર લખીને જગન્નાથ મંદિરની પ્રાચીન પરંપરાના રક્ષણની માગ કરી છે. ૮ જુલાઈએ લખેલા પત્રમાં ગજપતિએ દ્વારા અલગ સમયે રથયાત્રા અને સ્નાન યાત્રાનું આયોજન કરવાની ટીકા કરી.
ગજપતિ મહારાજ દિવ્યસિંહ દેબ શ્રી જગન્નાથ મંદિર પ્રબંધન સમિતિના અધ્યક્ષ પણ છે. તેમનું કહેવું છે કેથયાત્રાનું આયોજન એવી તારીખો પર કરી રહ્યું છે, જે શાસ્ત્રો અનુસાર નથી. આનાથી ભક્તોની ભાવનાઓને ઠેસ પહોંચી રહી છે.
પુરીના વર્તમાન ગજપતિ મહારાજ છે, જેમને જગન્નાથ સંસ્કૃતિમાં ‘ઠાકુર રાજા’નો દરજ્જાે પ્રાપ્ત છે. પરંપરા અનુસાર, તેઓ ભગવાન જગન્નાથના મુખ્ય સેવક માનવામાં આવે છે. રથયાત્રા દરમિયાન રથો પર સોનાની સાવરણીથી સાફ કરવાની પવિત્ર સેવા તેમના દ્વારા સંપન્ન કરવામાં આવે છે.
૧૯૭૦માં માત્ર ૧૭ વર્ષની ઉંમરે તેમનો રાજ્યાભિષેક થયો હતો. કાયદાનું ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરનાર મહારાજ દિવ્યસિંહ દેવ શ્રી જગન્નાથ મંદિર પ્રબંધન સમિતિના કાયમી અધ્યક્ષ પણ છે.
૨૧ જૂને લંડન, ૧૪ જૂને ન્યૂયોર્ક સિટી અને ૫ જુલાઈએ સિડનીમાં રથયાત્રા કાઢી હતી.