જમ્મૂ કાશીમર-

જમ્મૂ કાશીમરના ઉધમપુર જિલ્લામાં એક મોટી દુર્ઘટના ઘટી છે. જેમા ભારતીય સેનાનું હેલિકોપ્ટર ક્રેશ થયું છે. જેમા એક જવાન શહિદ થયો છે. સાથેજ હેલિકોપ્ટરમાં સવાર બે સૈનિકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ઘટના જમ્મુના પટનીટોપ વિસ્તારમાં શિવગઢ પહાડો વચ્ચે થઈ છે. જેમા એક જવાન શહિદ પણ થયો છે. મળતી માહિતી મુજબ જમ્મુ કાશ્નીર પોલીસના કહેવા પ્રમાણે હેલિકોપ્ટર ક્રેશ થયુ ત્યારે ઘડાકાભેર અવાજ આવ્યો હતો. સાથેજ તે જગ્યાએ ધુમાડાના ગોટે ગોટે ઉડવા લાગ્યા હતા. આ અકસ્માતમાં પયાલટ અને સહ પાયલટ ગંભીર રીતે ઘાયલ થયા છે. પોલીસે એવું પણ કહ્યુ કં તેમને ઘટનાની જાણ થયા બાદ તેઓ તુરંત અહીયા સ્થળ પર પહોચ્યા હતા.