/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

આઈટી-ઓટો શેરોની વેચવાલીઃ સેન્સેક્સની આરંભિક પીછેહઠ

મુંબઈ-

શેરબજારમાં શુક્રવારે શરૂઆતી કામકાજમાં ઓટો અને આઈટી શેરોમાં પીછેહઠ જોવાઈ હતી અને તેને પગલે સેન્સેક્સ ગગડ્યો હતો. શરૂઆતમાં 181 પોઈન્ટના કડાકા પછી બજાર સ્થિર થતાં સેન્સેક્સ 49,400ની આસપાસ રહ્યો હતો.આઈટીના શેરોમાં ભારે વેચવાલી હતી.

શરૂઆતી પીછેહઠ કરનારા આઈટી શેરોમાં એચસીએલ ટેક્નોલોજીના શેરો રહ્યા હતા જ્યારે ઈન્ડેક્સમાં ઈન્ફોસિસ અને સન ફાર્માના શેરોમાં પણ કડાકો જોવાયો હતો. વેચવાલીને પગલે શરૂઆતના કામકાજમાં એકંદરે 197 લાખ કરોડના માર્કેટ કેપનું ધોવાણ થયું હતું. 

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution