અમદાવાદ-ગાંધીનગર રૂટ પર મેટ્રો સેવાઓ રદ રહેશે
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
30, માર્ચ 2026  |   1980

આજે અમદાવાદ-ગાંધીનગર રૂટ પર મેટ્રો સેવાઓ કોટેશ્વર રોડથી જી.એન.એલ.યુ. વચ્ચે સવારે ૦૯:૩૦ થી ૧૧:૦૦ વાગ્યા સુધી કાર્યરત રહેશે નહીં. એ.પી.એમ.સી. માટે ગિફ્ટ સિટીથી મેટ્રો સેવા રદ કરવામાં આવશે. એ.પી.એમ.સી. માટે ગિફ્ટ સિટીથી સવારે ૧૦:૧૮ની પ્રસ્થાન સમયની મેટ્રો સેવા રદ કરવામાં આવશે. અમદાવાદ-ગાંધીનગર રૂટ પર મેટ્રો સેવાઓ ઇન્ફોસિટીથી મહાત્મા મંદિર સેક્શન વચ્ચે સવારે ૧૧:૩૦ થી ૧૨:૧૫ વાગ્યા સુધી કાર્યરત રહેશે નહીં. એ.પી.એમ.સી. માટે મહાત્મા મંદિરથી સવારે ૧૧:૩૮ની અને બપોરે ૧૨:૦૩ પ્રસ્થાન સમયની મેટ્રો સેવાઓ રદ કરવામાં આવશે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution