દિલ્હી-

પાવરફુલ 5000 એમએએચની બેટરી, 4 જીબી રેમ + 64 જીબી સ્ટોરેજ, 6.5 મેક્સ વિઝન એચડી+ ડિસ્પ્લે અને માત્ર રૂ. 8299ની અવિશ્ર્વસનીય કિંમત સાથે 10હજારના સેગમેન્ટમાં હંગામો મચાવશે

મોટોરોલા એ આજે ભારતમાં તેમની બહુ જ લોકપ્રિય ઇ-સિરીઝ ફ્રેન્ચાઇઝ નવીનતમ સભ્યની પ્રથમ ગ્લોબલ એનાઉસમેન્ટ કરી છે. ભારતમાં બનાવવામાં આવેલ 100 ટકા ઇક્વિપમેન્ટ્સ, જે અસાધારણ પ્રાઇસ – પોઇન્ટ્સ પર ક્લાસ – લિડિંગ ફિચર્સ દ્વારા અસાધારણ ભાવે ઉપલબ્ધ કરાવીને ભારતીય જનતાની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે તૈયાર કરવામાં આવ્યુ છે. પાવર અને પર્ફોર્મન્શ હંમેશાં એક સંપૂર્ણ મેચિંગ હોય છે, અને હવે અમે નવા ળજ્ઞજ્ઞિં ય7 ાજ્ઞૂયિ સાથે બંનેને પહેલાં કરતાં વધુ સુલભ બનાવી રહ્યા છીએ. આ ડિવાઇસ અદભૂત બેટરી લાઇફ અને અવિશ્વસનીય વિશ્વસનીયતા અને પર્ફોર્મન્સ ગ્રાહકોને તેમના સ્માર્ટફોન પર શ્રેષ્ઠ મનોરંજનનો અનુભવ પુરો પાડે છે