લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
09, જુલાઈ 2026 |
1782
સતત ત્રીજા દિવસે પણ સુરતના લીંબાયત ઝોન વિસ્તારમાં મીઠીખાડી, કમરૂનગર, બેઠી કોલોની, ફૂલવાડી સહિતના વિસ્તારમાં બેથી ત્રણ ફૂટ પાણી ભરાયેલા જાેવા મળ્યા હતા. આ ઉપરાંત પર્વતગામ, ગીતાનગર, પર્વત ચોરો, ચોર્યાસી ડેરી, પુણા કુંભારીયા રોડ પર એક ફૂટ જેટલા પાણી ભરાયેલા હતા.