આત્મીય વિદ્યાધામ બાકરોલ ખાતે પ .પૂ. પ્રબોધસ્વામી મહારાજની સ્વાગત સભા યોજાઈ હતી. જેમાં આણંદના સાંસદ મિતેશ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ વિપુલ પટેલ સહિત અનેક મહાનુભાવોએ હાજરી આપી હતી.