ગાંધીનગર-

કૃષિ બિલો સંદર્ભમાં કેન્દ્રીય કૃષિ મંત્રી પરશોત્તમ રૂપાલાએ ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં પરશોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે, ભારતની કૃષિ નીતિમાં નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બન્યાએ પછી પહેલી વખત ખેડૂતોની આવક શબ્દનો પ્રયોગ થયો છે. ખેત પેદાશોમાં આવકમાં વૃદ્ધિ કેવી રીતે થાય તમામ વસ્તુઓ બધી સરકારોમાં ચાલતી હતી તેને આગળ વધારીને નરેન્દ્ર મોદીએ કૃષિ નીતિમાં મૂળભૂત ફેરફાર કર્યો છે. ઉત્પાદકતાની સાથે આવકને જાેડવાનો પ્રયાસ પહેલી વખત કરવામાં આવ્યો છે. ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનો લક્ષ પ્રધાનમંત્રી રાખ્યો છે. ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે નરેન્દ્રભાઈએ ખેડૂતો માટે સોઇલ હેલ્થ કાર્ડ શરૂ કર્યા હતા. ત્યાર પછી પ્રધાનમંત્રી બનતા સમગ્ર દેશમાં લાગુ કર્યા હતા. પોતાની ઉત્પાદકતાનું યોગ્ય વળતર મળે એ ખેડૂતોની માંગ હતી અને આજે પણ છે. ખેડૂતોના ભાવના એમએસપી જે નક્કી થાય છે તે ખેડૂતોના નાખત લાગે છે તેની ઉપર ૫૦ ટકાનો નફો ચડાવીને એસપીને વાત કરવા તે નક્કી કરવામાં આવ્યો છે. સ્વામિનાથનની આ ભલામણ હતી.

ત્યારે એમએસપી નક્કી કરવાની વાત કરી રહી છે. ખેડૂતોને ઉત્પાદન ખર્ચમાં ૫૦ ટકાનો નફો ચડાવીને એમએસપી નક્કી કરવામાં આવી એટલે ખેડૂતોમાં એમએસપી લોકપ્રિય થયું. પ્રધાનમંત્રી યોજના ખેતી સામેનું જાેખમ ઘટાડવા માટે એક નવું મોડલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આપ્યું. વાવેતર અને કરે અને પ્રીમિયમ અલગ ચૂકવવામાં આવતું હતું. પ્રીમિયમના તફાવતને કારણે આ કામગીરી થતી હતી. કપાસના વધારાનું પ્રીમિયમ રાજ્ય સરકારે ભરવાનું ગુજરાત સરકારે ર્નિણય કર્યો હતો. ભારત સરકારે ર્નિણય કર્યો હતો કે ધિરાણ લેનાર ખેડૂતોએ પ્રીમિયમ ભરવું પડશે તેના ખેડૂતોનો બેનિફિટ પણ મળતા હતા પણ ખેડૂત સંગઠનો દ્વારા કિસાન મોરચા દ્વારા ફરજિયાત પ્રીમિયમ વાળું ખેડૂતોને ફાવતું નથી.

આ વાત પ્રધાનમંત્રી જાેડે પહોંચાડી અને ગઈ વખતે વાત પહોંચાડી અને પછી પ્રીમિયમ મરજિયાત કરવામાં આવ્યું. આ બિલોની પર ઉતાર્યો હતો તેની પર અમલ થવા દો જાે અમલમાં મુકવામાં આવી અને ખેડૂતોને કોઈ તકલીફ પડે તો સરકાર સુધારા કરી શકે. જાેકે બિલુ અમલમાં આવે એ પહેલાં જ પાછા ખેંચવાની વાત કરવામાં આવી રહી છે એ અયોગ્ય છે. ખેડૂતો ને નમ્ર અપીલ છે કે જે પ્રધાનમંત્રી ખેડૂતોના પરિવારની નહીં પણ તેમની જમીનના પણ સમાચાર પૂછે છે ખેડૂતોને ખેતીના જાેખમો ઘટાડવાના પ્રયાસ કર્યા છે બમણી આવક કરવાના તેમાં બે ઘણી બમણી આવક કરવા ના પ્રયાસો કરવામાં આવે છે.