લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
22, માર્ચ 2026 |
વડોદરા |
2376
મંગલપાંડે રોડ પરથી વહેતી વિશ્વામિત્રી નદીના પટમાં કોઈ કારણસર જેસીબી ઉતારવામાં આવતાં કિનારે રહેતા પ્રાણીઓના રહેઠાણને નુકસાન પહોંચ્યું હોવાનું કારણ આગળ ધરીને વિરોધ કરવામાં આવ્યો હતો. પર્યાવરણપ્રેમીઓના વિરોધને પગલે ચકચાર મચી ગઈ હતી.