દિલ્હી-

જસ્ટિસ અરુણ મિશ્રાની ખંડપીઠે મેડિકલ પ્રવેશ NEET અને એન્જિનિયરીંગમાં પ્રવેશ માટેની JEE ને સ્થગિત કરવાની માંગ કરતી અરજીને ફગાવી હતી. આ અરજીને ફગાવી દેતાં સુપ્રીમ કોર્ટની બેંચે પૂછ્યું હતું કે શું દેશમાં બધું બંધ કરી દેવુ જોઈએ. આ રીતે કિંમતી વર્ષ કેમ વેડફી શકાય? અરજીમાં કોવિડ -19 સંક્રમણના વધતા જતા કેસોને લીધે સપ્ટેમ્બરમાં યોજાનારી JEE મેઇન્સ અને NEET UG પરીક્ષાઓને મુલતવી રાખવાની માંગ કરવામાં આવી હતી.જસ્ટિસ અરુણ મિશ્રાની ખંડપીઠે મેડિકલ પ્રવેશ NEET અને એન્જિનિયરીંગમાં પ્રવેશ માટેની JEE ને સ્થગિત કરવાની માંગ કરતી અરજીને ફગાવી હતી.