આજના આધુનિક જમાનામાં માણસ મોટાભાગનો સમય કમ્પ્યૂટર અથવા મોબાઇલ પર હોય છે, તેવી પરિસ્થિતિમાં આંખોને સાચવવી અઘરી બની જતી હોય છે. ત્યારે તમારે તમારા ડાયેટમાં કેટલીક વસ્તુઓ ઉમેરવી જરૂરી બને છે જેના કારણે તમારી આંખોની યોગ્ય સંભાળ લઇ શકાય.
ગાજર :
આંખોની રોશનની જાળવી રાખવી છે અને તેને સ્વસ્થ બનાવી રાખવી છે તો પોતાની ડાયેટમાં ગાજરને જરૂરથી સામેલ કરો. વિટામિન એથી ભરપૂર ગાજર આંખો માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. તે રતૌંધીથી બચાવ કરે છે અને ઉંમરથી સંબંધિત નજરને જાળવી રાખવામાં મદદ કરે છે. તે સિવાય વિટામિન-Aથી ભરપૂર અન્ય વસ્તુ જેવી પાંદડાવાળી ભાજી, બ્રોકલી અને નારંગીનુ પણ સેવન કરો.
વિટામિન C:
વિટામિન સી તમારી આંખો સિવાય તમારી ત્વચા માટે પણ ફાયદાકારક છે. લીંબુ, સંતરા,નારંગી જેવા વિટામિન સી ધરાવતા ફળોનું દરરોજ સેવન કરવાનું રાખો. વિટામિન-E જ્યાં સ્કિન અને વાળ માટે ફાયદાકારક હોય છે, તો તમારી આંખો માટે પણ ખૂબ જ સારુ હોય છે. આ એક શક્તિશાળી એંટીઓક્સિડેંટ છે. તેના સારા સ્ત્રોત બદામ, પાલક, અવાકાડો વગેરે છે. તેને પોતાની ડાયેટમાં સામેલ કરવુ જોઈએ.
ઝીંક :
આંખોની રોશની બની રહે તે માટે આહારમાં જિંક જરૂર સામેલ કરવુ જોઈએ. ઘણા અભ્યાસોમાં તે સામે આવ્યુ છે કે, જિંકની ખામી હોવાથી રતૌંધી હોવાનો ખતરો વધી જાય છે. તેથી પોતાની ડાયેટમાં સીપ, માંસ, કદ્દીના બી, છોલે અને બદામનો જરૂરથી સામે કરો. આ જિંકના સારા સ્ત્રોત છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments