લો..બોલો..આ અભિનેત્રીની ખોલાયેલી ડાયમંડ એરિંગ શોધી આપશો તો મળશે ઇનામ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
14, ડિસેમ્બર 2020  |   4356

મુંબઈઃ 

 બોલીવૂડ અભિનેત્રી જુહી ચાવલા સોશિયલ મિડિયા તરફથી કોઈક ચમત્કારની આશા રાખી રહી છે. એણે પોતાનાં સોશિયલ મિડિયા હેન્ડલ્સ પરથી એક જાણકારી આપી છે કે એની હીરાની એરિંગ ગુમાઈ ગઈ છે. આ એરિંગ એનાથી રવિવારે સવારે મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર એમિરેટ્સ કાઉન્ટર પરથી ચેકિંગના સમયગાળા દરમિયાન ગુમાઈ ગઈ છે. એનાં કાનમાંથી સરકીને ક્યાંક પડી ગઈ હતી એવું તેનું કહેવું છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution