લો બોલો, શિક્ષક સંચાલિત જુગારનો અડ્ડો ઝાડપાયો,બહારથી માણસો બોલાવી ચલાવતો હતો અડ્ડો

રાજકોટ-

રાજકોટ જિલ્લાના જેતપુરમાં રહેતા શિક્ષક દ્વારા જુગારનો અડ્ડો ચલાવવામાં આવી રહ્યા હતો. બહારથી લોકોને બોલાવી જુગારના રમાડવામાં આવી રહ્યા હતો. LCB દ્વારા છાપો મારી વાડી માલિક સહિતના શકુનીઓને ઝડપી પડવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ  રાજકોટ જિલ્લાના જેતપુરમાં રહેતા શિક્ષક દ્વારા જુગારનો અડ્ડો ચલાવવામાં આવી રહ્યા હતો. બહારથી લોકોને બોલાવી જુગારના રમાડવામાં આવી રહ્યા હતો. LCB દ્વારા છાપો મારી વાડી માલિક સહિતના શકુનીઓને ઝડપી પડવામાં આવ્યા હતા. જેતપુર શહેરમાં રહેતો એક શિક્ષક પેઢલા ગામે આવેલા પોતાની વાડીએ બહારથી માણસો બોલાવી તીન પતિનો જુગાર રમાડતો હોવાની બાતમીને આધારે LCBએ છાપો મારી વાડી માલીક સહિત 6 શખ્સોને 2 લાખ 29 હજારના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં.

જેતપુર શહેરના વેકરીયા નગર વિસ્તારમાં રહેતો અને પેઢલા ગામે વાડી ધરાવતો જે પોતે શિક્ષક તરીકેની નોકરી કરે છે. તે દિનેશ ધનજીભાઈ વાલાણી પોતાની વાડીની ઓરડીમાં બહારથી માણસો બોલાવી નાલ ઉઘરાવી પોતાના અંગત આર્થિક ફાયદા માટે તીનપતીનો જુગાર રમાડતો હોવાની બાતમીને આધારે LCBએ રેઇડ કરી હતી.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution