અરવલ્લી-

અરવલ્લી જીલ્લાના મુખ્ય મથક મોડાસા ખાતેની એક સબજેલમાં એક સાથે 71 કેદીઓ કોરોનાના રેપિડ ટેસ્ટમાં પોઝિટિવ આવતા વહીવટી તંત્રમાં ચકચાર મચી છે. સતત વધી રહેલા કોરોના સંક્રમણને જોતા લોકોએ હાલ વધારે સતર્ક રહેવાની જરૂર છે. અરવલ્લી જિલ્લામાં કોરોના કેસોનો આંકડો સતત વધી રહ્યો છે. કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા જિલ્લામાં 595 પર પહોંચી છે. તો બીજી તરફ શિયાળાની શરૂઆતના કારણે શરદી અને ઉધરસ જેવા દર્દીઓની સંખ્યામાં પણ ખુબ જ વધારો જોવા મળી રહ્યો છે. અરવલ્લી : અરવલ્લી જીલ્લાના મુખ્ય મથક મોડાસા ખાતેની એક સબજેલમાં એક સાથે 71 કેદીઓ કોરોનાના રેપિડ ટેસ્ટમાં પોઝિટિવ આવતા વહીવટી તંત્રમાં ચકચાર મચી છે. સતત વધી રહેલા કોરોના સંક્રમણને જોતા લોકોએ હાલ વધારે સતર્ક રહેવાની જરૂર છે. અરવલ્લી જિલ્લામાં કોરોના કેસોનો આંકડો સતત વધી રહ્યો છે. કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા જિલ્લામાં 595 પર પહોંચી છે. તો બીજી તરફ શિયાળાની શરૂઆતના કારણે શરદી અને ઉધરસ જેવા દર્દીઓની સંખ્યામાં પણ ખુબ જ વધારો જોવા મળી રહ્યો છે.