પાદરા તા.૫

પાદરા તાલુકા ના ડબકા ના તળિયા ભાઠ્ઠા વિસ્તારમાં પાડા ના આતંક વચ્ચે લોકો ના જીવ પડીકે બધાયા, લોકો પાડા ના આતંક અનેહુમલા થી અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે પાડા ના આતંક ના કારણે ઝાડ પર સુવા મજબુર, કેટલા તો ઝાડ પર ખાડલા બાંધી ને સુવા મજબુર બન્યા હતા. છેલ્લા ૫ દિવસ થી મહિલા અને નાના બાળકો ને જાેતા જ ગાંડોતૂર બનતો પાડો આખરે પકડાયો. ૧૦ દિવસ ઉપરાંતથી ત્રાસ ગુજારતો પાડો મામલતદાર તથા ફોરેસ્ટ ખાતા માં જાણ કરવા છતાં કોઈ વ્હારે ના આવતા સ્થાનિક આજુબાજુ ના ગામન ાજાણકાર લોકો દ્વારા પાડા નું રેસક્યું કરવામાં આવ્યું હતું. આખરે પાડા ને પકડી પાડવામાં આવ્યો હતો. ગામ ના ભાથા ના લોકોએરાહત નો શ્વાસ અનુભવ્યો હતો. પાદરા તાલુકા ના ડબકા ગામેં થી પસાર થતી મહીં નદી ના કિનારે આવેલ તળિયા ભાઠ્ઠા વિસ્તારમાં છેલ્લા ઘણા સમય થી પાડા નાઆતંક વચ્ચે લોકો સતત ભય ના ઓથા હેઠળ જીવી રહ્યા હતા

પાદરા તાલુકા ના ડબકા ગામ ના તળિયા ભાઠ્ઠા વિસ્તારમાં પાડા નો આતંક એટલા હદે વધી ગયો છે કે કોઈ પાડા નું નામ લેતા ની સાથેજ ગભરાઈ જાય છે અને મારક નો બનેલ પાડો આ વિસ્તારમાં ભયભીત નું વાતાવરણ પેદા કર્યું છે ત્યારે પાદરા ના મહીં નદી ના કાંઠેઆવેલ ડબકા ના તળિયા ભાઠ્ઠા માં ડબકા અને ગંભીરા ના ભાઠ્ઠા વિસ્તારમાં ૧૦૦ જેટલા રહીશો છુટા છવાયા ખેતરો માં રહેતા હોયછે જેઓ ને આ પાડા નો ભય સતત સતાવી રહ્યો છે આ વિસ્તારમાં રહેતા લોકો પાડા ના ડર થી રાત દરમ્યાન કેટલા રહીશો તો ઝાડ પરખાડલા બાંધી સુવા મજબૂર બન્યા છે ત્યારે આ વિસ્તારમાં પાડા ના આંતક થી લોકો થર થર ધુજી રહ્યા છે..પાડા ના હુમલા થી અનેકલોકો ઘાયલ થયા છે પાડા ના આંતક થી રહીશો ના જીવ પડીકે બંધાયા હતા

ડબકા ના મહી નદી ના તળિયા ભાઠ્ઠા વિસ્તારમાં રહેતા લોકો ઝાડ પર રહેવા મજબુર બન્યા છે ત્યારે પાડા ના આતંક થી લોકો ત્રાહિમામપોકારી ઉઠ્‌યા હતા

જ્યાં પાદરા ડબકા ગામ ના યુવા જાગૃત આગેવાન ની આ ઘટના ની જાણ થતાં તેઓ એ પણ આ વિસ્તાર ની મુલાકાત લીધી હતી અનેતળિયા ભાઠ્ઠા વિસ્તારમાં લોકો ને હેરાન પરેશાન કરતા પાડા ને જબ્બે કરી લેવામાં આવ્યો હતો

પાડાના રંજાડના કારણે ગ્રામજનો ઝાડ પર સુવા મજબુર સુવા મજબુર

પાદરા તાલુકા ના ડબકા ના તળિયા ભાઠ્ઠા વિસ્તારમાં પાડા ના આતંક વચ્ચે લોકો ના જીવ પડીકે બધાયા, લોકો પાડા ના આતંક અને હુમલા થી અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે પાડા ના આતંક ના કારણે ઝાડ પર પર સુવા મજબુર, કેટલા તો ઝાડ પર ખાડલા બાંધી ને સુવા મજબુર બન્યા હતા. જાેકે પાડા ને પકડી પાડવામાં આવ્યો છે.પાદરા તાલુકા ના ડબકા ગામેં થી પસાર થતી મહીં નદી ના કિનારે આવેલ તળિયા ભાઠ્ઠા વિસ્તારમાં છેલ્લા ઘણા સમય થી પાડા ના આતંક વચ્ચે લોકો સતત ભય ના ઓથા હેઠળ જીવી રહ્યા હતા.પાદરા તાલુકા ના ડબકા ગામ ના તળિયા ભાઠ્ઠા વિસ્તારમાં પાડા નો આતંક એટલા હદે વધી ગયો છે કે કોઈ પાડા નું નામ લેતા ની સાથે જ ગભરાઈ જાય છે અને મારક નો બનેલ પાડો આ વિસ્તારમાં ભયભીત નું વાતાવરણ પેદા કર્યું છે ત્યારે પાદરા ના મહીં નદી ના કાંઠે આવેલ ડબકા ના તળિયા ભાઠ્ઠા માં ડબકા અને ગંભીરા ના ભાઠ્ઠા વિસ્તારમાં ૧૦૦ જેટલા રહીશો છુટા છવાયા ખેતરો માં રહેતા હોય છે જેઓ ને આ પાડા નો ભય સતત સતાવી રહ્યો છે આ વિસ્તારમાં રહેતા લોકો પાડા ના ડર થી રાત દરમ્યાન કેટલા રહીશો તો ઝાડ પર ખાડલા બાંધી સુવા મજબૂર બન્યા છે ત્યારે આ વિસ્તારમાં પાડા ના આંતક થી લોકો થર થર ધુજી રહ્યા છે..પાડા ના હુમલા થી અનેક લોકો ઘાયલ થયા છે પાડા ના આંતક થી રહીશો ના જીવ પડીકે બંધાયા હતાડબકા ના મહી નદી ના તળિયા ભાઠ્ઠા વિસ્તારમાં રહેતા લોકો ઝાડ પર રહેવા મજબુર બન્યા છે ત્યારે પાડા ના આતંક થી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્‌યા હતા જ્યાં પાદરા ડબકા ગામ ના યુવા જાગૃત આગેવાન ની આ ઘટના ની જાણ થતાં તેઓ એ પણ આ વિસ્તાર ની મુલાકાત લીધી હતી અને તળિયા ભાઠ્ઠા વિસ્તારમાં લોકો ને હેરાન પરેશાન કરતા પાડા ને જબ્બે કરી લેવામાં આવ્યો હતો