આ વડોદરા નહીં - ગોકુળ-વૃંદાવન છે...
02, જુલાઈ 2022 2178   |  

ભગવાનશ્રી જગન્નાથજીની પવિત્ર રથયાત્રાના શ્રદ્ધાભર્યા વાતાવરણમાં ભક્તો પોતે હાલ વડોદરામાં નહીં પરંતુ ગોકુળ-વૃંદાવનમાં જ છે એવું માને એ માટે વડાપ્રધાને તાજેતરમાં જ્યાં લાખોની મેદનીને સંબોધી હતી તે લેપ્રેસી ગ્રાઉન્ડની નજીક તો ખરું જ, પણ શહેરભરમાં ઠેર-ઠેર ગૌમાતાઓને ‘૫૬ ભોગ’ના આવા જાહેરથાળ ધરાવનાર સંબંધિતોને જયશ્રી કૃષ્ણ...

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution