દેવ ડેમ માંથી પાણી છોડતા ૧૪ જેટલા ગામો ને એલર્ટ કરવામાં આવ્યા છે.નાયબ કલેક્ટર કક્ષા અધિકારીઓએ કરી ગામોની મુલાકાત કર. જે પૈકી અત્યાર સુધી ૫૦ લોકોનું સ્થળાંતર કરી સુરક્ષિત જગ્યા પર ખસેડવામાં આવ્યા છે. તાલુકા માં અસરગ્રસ્ત વિસ્તારો ની સંખ્યા વધુ હોવાના કારણે તંત્ર દ્વારા ૪ ટીમો બનાવી ગામોની મુલાકાત તેમજ રેસ્ક્યુ કામગીરી કરવામાં આવી રહી છે.સાથે ભારે વરસાદને લઈને તાલુકાના ૩ મુખ્ય રસ્તા કરાયા બંધ કરવાની પણ ફરજ પડી છે.