વડોદરા રથયાત્રાનો ઇતિહાસ શું છે? | Shree Nityanand Ramdas Swami Ji સાથે ખાસ મુલાકાત | ISKCON વડોદરા Exclusive Podcast
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
12, જુલાઈ 2026 | 2079
ભગવાન જગન્નાથજીની રથયાત્રા પૂર્વે લોકસત્તા જનસત્તા દ્વારા ઇસ્કોન વડોદરાના મુખ્ય પૂજારી શ્રી નિત્યાનંદ રામદાસ સ્વામીજી સાથે ખાસ મુલાકાત યોજાઈ. આ મુલાકાત દરમિયાન તેમણે વડોદરાની રથયાત્રાનો ઇતિહાસ, તેની વિશેષ પરંપરાઓ, 16 જુલાઈની રથયાત્રાની તૈયારીઓ તેમજ ભક્તો માટેના મહત્વપૂર્ણ સંદેશ અંગે માહિતી આપી. રથયાત્રા સાથે જોડાયેલી અનેક રસપ્રદ અને ઓછી જાણીતી વાતો પણ તેમણે શેર કરી. આ વિશેષ મુલાકાતનો સંપૂર્ણ વીડિયો લોકસત્તા જનસત્તાના YouTube ચેનલ પર ઉપલબ્ધ છે.