સુરત અલથાણ કેસ પાછળ શું છે સત્ય અને એક ઘટના કેવી રીતે મોટો વિવાદ બની?
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
26, એપ્રીલ 2026  |   2079

સુરતના અલથાણ વિસ્તારમાં બનેલી છેડતીની કથિત ઘટનાએ શહેરમાં તણાવપૂર્ણ વાતાવરણ ઊભું કર્યું છે. આરોપીની ધરપકડ બાદ લોકોનો ઉગ્ર વિરોધ અને મૉબ દ્વારા હિંસાની ઘટના સામે આવી છે.

આ મામલો હવે માત્ર ક્રાઈમ સુધી સીમિત ન રહી, પરંતુ સામાજિક અને રાજકીય ચર્ચાનો વિષય બન્યો છે. તપાસ બાદ જ સમગ્ર સત્ય સામે આવશે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution