દીપિકા હોય કે મલાઈકા,ઓવરસાઇઝ એરિંગ્સની શોખીન છે આ અભિનેત્રીઓ...
05, ઓક્ટોબર 2020 792 |
લોકસત્તા ડેસ્ક
દરેક લોકો દિપાવલીની આતુરતાથી રાહ જોતા હોય છે કારણ કે કેટલાક લોકો તેના ઉજવણી માટે ઘરોમાં ઉજવણીઓ અને પાર્ટીઓનું આયોજન કરે છે. આ સેલિબ્રેશનમાં મહિલાઓ ટ્રેડિશનલ ડ્રેસેજની સાથે હેવી જ્વેલરી પણ લઇને જોવા મળી રહી છે. જો તમને પણ ઉત્સવપૂર્ણ દેખાવ જોઈએ છે, તો ઓવરસાઇઝ્ ઇયરિંગ્સ એટલે કે તમારા ટ્રેડિશનલ ડ્રેસિસ સાથે એકદમ સુંદર લાગે. મોટા કદના ઇઅરિંગ્સ માટે તમે બોલીવુડ અભિનેત્રીઓ પાસેથી આઇડિયા લઈ શકો છો. આ સિવાય આજે અમે તમને દિવાજની કેટલીક હેંગિંગ ડિઝાઈન બતાવીશું જેનો ઉપયોગ તમે આ દિવાળીની ઉજવણીમાં કરી શકો છો.