વડોદરાની MSUમાં 'મોદીતત્ત્વ' અને 'RSS' ભણાવાશે? વિદ્યાર્થીઓ માટે ફાયદો કે રાજકારણ?
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
03, મે 2026 | 1980
વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં નવા ‘Sociology of Patriotism’ કોર્સને લઈને વિવાદ ઉગ્ર બન્યો છે. આ કોર્સમાં ‘Modi Tatva’ અને RSS ની વિચારધારાનો સમાવેશ થવાથી શિક્ષણમાં રાજકીય પ્રભાવ અંગે સવાલો ઉઠ્યા છે. યુનિવર્સિટીનું કહેવું છે કે આ અભ્યાસક્રમ રાષ્ટ્રવાદ અને સામાજિક સમજ વધારવા માટે છે, જ્યારે વિરોધ પક્ષ અને વિદ્યાર્થી સંગઠનો તેને પ્રોપેગેન્ડા ગણાવી રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે આ કોર્સ વિદ્યાર્થીઓ માટે કેટલો ફાયદાકારક સાબિત થાય છે.