60 માળની બિલ્ડિંગમાં આગ! 19મા માળેથી પટકાઈ 1 વ્યક્તિ! | Fire Broke Out In A High rise Building |

મુંબઈમાં દુર્ઘટના : કરી રોડ વિસ્તારમાં 60 માળના બહુમાળી બિલ્ડિંગમાં આગ, જીવ બચાવવા ગ્રિલ સાથે લટકેલી વ્યક્તિ નીચે પટકાઈ | Fire Broke Out In A High rise Building In Lalbagh Area, 8 Fire Brigade Vehicles At The Scene |