મહિલા વર્લ્ડકપમાં ઓસ્ટ્રે.ને૨૨૨.૭ મિલિયન ઇનામ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
06, જુલાઈ 2026  |   1980


લંડનના લોર્ડ્સમાં રમાયેલી ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ ઇંગ્લેન્ડને ૭ વિકેટથી હરાવીને રેકોર્ડ સાતમી વખત ્૨૦ વર્લ્ડ કપ જીત્યો હતો. ચેમ્પિયન બનવાની સાથે ઓસ્ટ્રેલિયન ટીમ પર નોંધપાત્ર રકમનો વરસાદ પણ કરવામાં આવ્યો છે.

 ૈંઝ્રઝ્ર એ આ વર્ષે ૨૦૨૬ મહિલા ્૨૦ વર્લ્ડ કપ માટે કુલ ઈનામી રકમમાં ૧૦ ટકાનો વધારો કર્યો છે. ઈનામી રકમ ઇં૮,૭૬૪,૬૧૫ નક્કી કરવામાં આવી છે, જે આશરે ₹૮૩૪.૧ મિલિયન (૮૩૪.૧ મિલિયન રૂપિયા) થાય છે. સાતમી વખત ્૨૦ વર્લ્ડ કપ ટ્રોફી ઉપાડવા ઓસ્ટ્રેલિયન ટીમને ઇં૨,૩૪૦,૦૦૦ ની ઈનામી રકમ આપવામાં આવી છે, જે ભારતીય ચલણમાં આશરે ૨૨૨.૭ મિલિયન રૂપિયા થાય છે. ફાઇનલમાં પહોંચેલા ઇંગ્લેન્ડને ઇં૧૧૭૦,૦૦૦ ની ઇનામી રકમ આપવામાં આવી હતી, જે ભારતીય ચલણમાં રૂ. ૧૧.૧૩ કરોડ જેટલી થાય છે. ભારતીય ટીમ સેમિફાઇનલમાં પહોંચવામાં નિષ્ફળ રહી હોવા છતાં, હરમનપ્રીત કૌર અને કંપનીએ પણ આ ્૨૦ વર્લ્ડ કપમાં કરોડોની કમાણી કરી હતી. ભારતીય ટીમને ટુર્નામેન્ટમાં ભાગ લેવા બદલ આશરે રૂ. ૨.૩૫ કરોડ મળશે, જ્યારે ભારતને ગ્રુપ સ્ટેજમાં ત્રણ મેચ જીતવા બદલ રૂ. ૮૮.૯૪ લાખનું ઇનામ આપવામાં આવશે. આનો અર્થ એ થયો કે ભારતીય ટીમને રૂ. ૩.૨૩ કરોડની ઇનામી રકમ મળશે .દરમિયાન, પાકિસ્તાને આ વર્લ્ડ કપમાંથી ₹૨૬.૪ મિલિયનની કમાણી કરી. સેમિફાઇનલમાં પહોંચનારી વેસ્ટ ઇન્ડીઝ અને દક્ષિણ આફ્રિકાને ₹૬૭૫,૦૦૦ ઇનામ રકમ મળશે. વધુમાં, બંને ટીમોને તેમના ગ્રુપ સ્ટેજ મેચ જીતવા બદલ ₹૩૧,૧૫૪ મળશે. આનો અર્થ એ થયો કે, ભારતીય ચલણમાં, વેસ્ટ ઇન્ડીઝ અને દક્ષિણ આફ્રિકાની ટીમોને ₹૬૪.૨ મિલિયન મળશે.દરમિયાન, ફાઇનલમાં પહોંચેલા ઇંગ્લેન્ડને ઇં૧૧૭૦,૦૦૦ ની ઇનામી રકમ આપવામાં આવી હતી, જે ભારતીય ચલણમાં રૂ. ૧૧.૧૩ કરોડ જેટલી થાય છે. ભારતીય ટીમ સેમિફાઇનલમાં પહોંચવામાં નિષ્ફળ રહી હોવા છતાં, હરમનપ્રીત કૌર અને કંપનીએ પણ આ ્૨૦ વર્લ્ડ કપમાં કરોડોની કમાણી કરી હતી. ભારતીય ટીમને ટુર્નામેન્ટમાં ભાગ લેવા બદલ આશરે રૂ. ૨.૩૫ કરોડ મળશે, જ્યારે ભારતને ગ્રુપ સ્ટેજમાં ત્રણ મેચ જીતવા બદલ રૂ. ૮૮.૯૪ લાખનું ઇનામ આપવામાં આવશે. આનો અર્થ એ થયો કે ભારતીય ટીમને રૂ. ૩.૨૩ કરોડની ઇનામી રકમ મળશે .જાેકે, ઓસ્ટ્રેલિયાએ ૧૫૧ રનનો લક્ષ્યાંક ફક્ત ૧૭.૧ ઓવરમાં ૩ વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. કાંગારુઓ તરફથી બેથ મૂનીએ ૪૯ બોલમાં ૬૪ રનની શાનદાર ઇનિંગ રમી હતી, જ્યારે ફોબી લિચફિલ્ડે ૩૫ બોલમાં ૪૮ રનનું યોગદાન આપ્યું હતું.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution