સુમુલ ડેરી ચૂંટણી પહેલાં મોટો હોબાળો! 2.5 લાખ પશુપાલકો કેમ થયા નારાજ?
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
07, જુલાઈ 2026  |   1881

સુરત સ્થિત સુમુલ ડેરીની આગામી ચૂંટણી પહેલાં રાજકીય ગરમાવો વધી ગયો છે. દૂધના ઓછા ભાવ, મોંઘા ઘાસચારા અને વધતા પશુપાલન ખર્ચને લઈને પશુપાલકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. બીજી તરફ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ચૂંટણીને લઈને આરોપ-પ્રત્યારોપનો દોર પણ તેજ બન્યો છે. હવે આ સમગ્ર વિવાદ ચૂંટણીના પરિણામો પર કેવી અસર કરશે તેના પર સૌની નજર છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution