લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
02, જુલાઈ 2026 |
693
હિમાચલ પ્રદેશમાં અટલ ટનલની બહાર ભયાનક અકસ્માત સર્જાયો હતો. જેમાં રાજસ્થાનના સીકરના રહેવાસી કૈલાશ નામના યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે ત્રણ યુવકો ઈજાગ્રસ્ત થયા હતા. આ ગમખ્વાર અકસ્માતનો વીડિયો સામે આવ્યો છે, જેને જાેઈને તમારા રૂંવાડા પણ ઉભા થઈ જશે.