ઉપરવાસમાં ભારે વરસાદને પગલે તાપીમાં પાણીની આવક વધતાં કોઝ-વે ઓવરફ્લો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
04, જુલાઈ 2026  |   2574

ઉકાઇડેમનાં ઉપરવાસમાં ભારેથી અતિભારે વરસાદ વરસતાં તાપી નદીમાં પાણીની આવક વધી ગઇ છે, તાપી બે કાંઠે વહેતી થવા સાથે કોઝ-વે ઓવરફ્લો થતાં નયનરમ્ય નજારો જાેવા મળ્યો હતો. કોઝ-વે ઓવરફ્લો થતાં શુક્રવારે મોડીસાંજથી જ વાહનવ્યવહાર માટે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution