ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો યુ-ટર્ન! ઈરાન સાથે શાંતિ ડીલ? દુનિયા ચોંકી ગઈ!
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
07, મે 2026  |   4653

અમેરિકાના રાષ્ટ્રપતિ Donald Trump એ ઈરાન સામે ચાલી રહેલું ‘Operation Epic Fury’ બંધ કરવાની જાહેરાત કરી છે. સાથે જ ઈરાન સાથે શાંતિ કરારની પ્રક્રિયા અંતિમ તબક્કામાં પહોંચી ગઈ હોવાનું જણાવાયું છે.

અમેરિકાના વિદેશ મંત્રી Marco Rubio મુજબ સૈન્ય કાર્યવાહી અટકાવવામાં આવી છે, જોકે Strait of Hormuz માં નૌકાદળની હાજરી યથાવત છે.

આ પગલાને કારણે અમેરિકા-ઈરાન સંબંધોમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. હવે આ શાંતિ કરાર સફળ થાય છે કે નહીં તે આવનારો સમય નક્કી કરશે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution