યુદ્ધનો આર્થિક ઝટકો! ઈરાન-અમેરિકા તણાવ વચ્ચે સોનું 2 લાખ જશે? શેરબજાર કેમ તૂટી રહ્યું છે?
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
07, માર્ચ 2026  |   3069

મિડલ ઈસ્ટમાં વધતા તણાવ વચ્ચે ઈરાન, અમેરિકા અને ઇઝરાયલ વચ્ચેની સ્થિતિએ સમગ્ર વિશ્વના અર્થતંત્રને હચમચાવી દીધું છે. યુદ્ધની શક્યતાઓ વચ્ચે શેરબજારમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે અને રોકાણકારોના કરોડો રૂપિયા ડૂબી રહ્યા છે.


આ સાથે જ સોનાના ભાવમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે અને ઘણા નિષ્ણાતોનું માનવું છે કે જો મિડલ ઈસ્ટમાં તણાવ વધુ વધશે તો ભારતમાં 10 ગ્રામ સોનાનો ભાવ ₹2 લાખ સુધી પણ પહોંચી શકે છે.


પરંતુ સવાલ એ છે કે જ્યારે પણ દુનિયામાં યુદ્ધ શરૂ થાય છે ત્યારે શેરબજાર કેમ તૂટે છે? અને શા માટે રોકાણકારો સોનાને “Safe Haven” માનતા હોય છે?


આ વિડિયોમાં આપણે સમજવાનો પ્રયત્ન કરીશું કે ઈરાન-અમેરિકા-ઇઝરાયલ તણાવનો વૈશ્વિક અર્થતંત્ર પર શું પ્રભાવ પડી શકે છે, ક્રૂડ ઓઇલના ભાવ વધવાથી ભારત પર કેટલી અસર થશે અને રોકાણકારો માટે આવી પરિસ્થિતિમાં શું સૌથી મહત્વની બાબતો છે.


વિડિયો અંત સુધી જરૂર જુઓ કારણ કે અહીં અમે સરળ ભાષામાં સમજાવી રહ્યા છીએ કે યુદ્ધ, ઓઇલ, શેરબજાર અને સોનાની કિંમતો વચ્ચે શું સંબંધ છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution