FII એ ભારત પરનો વિશ્વાસ ગુમાવ્યો? રૂપિયો, યુદ્ધ અને AI વચ્ચે ફસાયું ભારત! | India Economy
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
20, મે 2026  |   3267

ભારતીય શેરબજારમાં વિદેશી રોકાણકારો દ્વારા સતત વેચાણને કારણે ચિંતા વધી રહી છે. ઈરાન-ઇઝરાયલ યુદ્ધ, વધતા ક્રૂડ ઓઈલના ભાવ અને નબળા પડતા રૂપિયાના કારણે FII અને FPI દ્વારા અબજો ડોલર ભારતીય બજારમાંથી બહાર ખેંચવામાં આવ્યા છે. નિષ્ણાતોના મતે AI અને ટેક્નોલોજી ક્ષેત્રમાં ભારતની ધીમી ગતિ પણ રોકાણકારોની ચિંતા વધારી રહી છે. હવે સવાલ એ છે કે શું ભારત માટે આ આર્થિક ખતરાની ઘંટડી છે?

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution