દુનિયામાં તેલ સંકટ આવે તો ભારત પાસે કેટલા દિવસનું તેલ બાકી છે? ચોંકાવનારી હકીકત!
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
12, માર્ચ 2026 | 7425
દુનિયામાં વધતા ભૂરાજકીય તણાવ વચ્ચે એક મોટો સવાલ ઉભો થયો છે – જો વિશ્વમાં તેલનો મોટો સંકટ ઉભો થાય તો ભારત પાસે કેટલા દિવસ ચાલે એટલું તેલ બાકી છે? શું ખરેખર ભારત માત્ર થોડા દિવસના તેલના સ્ટોક પર ચાલી રહ્યું છે? અને જો ક્રૂડ ઑઇલનો ભાવ 150 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી જાય તો ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ કેટલા વધી શકે?
આ વિડિયોમાં આપણે જાણીશું ભારતની સ્ટ્રેટેજિક ઑઇલ રિઝર્વ, ભારત કેટલું ક્રૂડ ઑઇલ આયાત કરે છે, અને જો મિડલ ઈસ્ટમાં તણાવ વધે અથવા વૈશ્વિક સપ્લાય પર અસર પડે તો ભારત અને સામાન્ય લોકો પર તેની શું અસર થઈ શકે છે. સાથે સાથે સમજશું કે ભારત સરકાર ઊર્જા સુરક્ષા માટે કયા મહત્વના પગલાં લઈ રહી છે.
જો તમને આંતરરાષ્ટ્રીય સમાચાર, ભારતની ઊર્જા સુરક્ષા, તેલના ભાવ અને વૈશ્વિક અર્થતંત્ર વિશે માહિતી મેળવવી ગમે છે તો આ વિડિયો અંત સુધી જરૂર જુઓ.