US Report પર ભારત ગુસ્સે! RSS અને RAW પર પ્રતિબંધની માંગ પાછળનું સત્ય શું? | USCIRF Controversy Explained
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
19, માર્ચ 2026 | 8910
અમેરિકાની સંસ્થા USCIRF દ્વારા બહાર પાડવામાં આવેલી તાજી રિપોર્ટ બાદ ભારત અને અમેરિકા વચ્ચે નવા વિવાદની શરૂઆત થઈ છે. આ રિપોર્ટમાં ભારત પર ધાર્મિક સ્વાતંત્ર્યના ઉલ્લંઘનના ગંભીર આરોપો મૂકવામાં આવ્યા છે અને સાથે જ RSS (રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ) અને RAW (Research and Analysis Wing) પર પ્રતિબંધ લગાવવાની ભલામણ કરવામાં આવી છે. પરંતુ સવાલ એ છે કે શું આ આરોપો સાચા છે? કે પછી આ એક આંતરરાષ્ટ્રીય રાજકારણનો ભાગ છે