શું ભારત પર આવી રહ્યું છે 1991 જેવું આર્થિક સંકટ? PM મોદીની “સોનું ન ખરીદો” અપીલ પાછળનું મોટું સત્ય!
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
12, મે 2026  |   3168

ભારતના વડાપ્રધાન Narendra Modiએ દેશવાસીઓને 1 વર્ષ સુધી સોનું ન ખરીદવા અને ખાદ્ય તેલનો ઉપયોગ ઓછો કરવાની અપીલ કરી છે. વૈશ્વિક યુદ્ધ, વધતા ક્રૂડ ઓઈલના ભાવ અને વિદેશી ચલણ પર વધતા દબાણ વચ્ચે PM મોદીના આ નિવેદનથી દેશભરમાં ચર્ચા શરૂ થઈ છે. શું ભારત કોઈ મોટા આર્થિક સંકટ તરફ વધી રહ્યું છે? જાણો આ અહેવાલમાં.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution