લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
16, એપ્રીલ 2026 |
1980
કોલેજમાં સુવિધાના અભાવના કારણે એબીવીપીએ સાબરમતીમાં આવેલી એક સાયન્સ કોલેજમાં હોબાળો કરીને તોડફોડ કરી હતી. છમ્ફઁ દ્વારા સાબરમતી વિસ્તારમાં આવેલી મેડીલીંક ઇન્સ્ટિટયૂટ ઓફ નર્સિંગ સાયન્સ કોલેજમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. કોલેજ, હોસ્ટેલ તથા સંબંધિત સુવિધાઓમાં આપવામાં આવતી નહી હોવાના આક્ષેપ સાથે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ કોલેજ પર હોબાળો મચાવ્યો હતો..ખાતે પહોંચ્યા હતા. કોલેજ સંચાલકો દ્વારા દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા. જેને પગલે આક્રોશમાં આવીને કાર્યકર્તાઓએ કોલેજના પોસ્ટર ફાડી નાખ્યા હતા. આ ઉપરાંત ઇલેક્ટ્રિક માટેની મેઈન સ્વિચ બંધ કરી દીધી છે. મેઈન દરવાજાે તોડવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો. પોલીસ પણ કોલેજ પર પહોંચતા મામલો થાળે પડ્યો હતો.